જૂનાગઢ જીલ્લામાં શરતભંગથી ચાલતા બાયોડીઝલ એલડીઓ તેમજ જવનશીલ ફયુલ પ્રોડકટ પંપ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
જૂનાગઢ જીલ્લા પેટ્રોલીયમ ડિલર્સ એશોસીએશન વતી ગોવીંદભાઈ કરશનભાઈ રામ (પ્રમુખ)એ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી અને રાજપત્રમાં લખાયેલ અલગ- અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર બાયોડિઝલનું વેંચાણ કરનારાઓ સામે…