જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાને લીધે સર્જાતા અકસ્માતો, તંત્ર કયારે જાગશે ?
જૂનાગઢમાં દરરોજ અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતનું એકમાત્ર કારણ છે. જૂનાગઢના બિસ્માર રોડ રસ્તા જૂનાગઢના બિસ્માર રસ્તાના કારણે લોકોને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં દરરોજ મોટી સંખ્યામાં…