જૂનાગઢના ગણેશનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ રૂા. ૬૬ હજારના મુદ્દામાલ સાથે એક શખ્સ પકડાયો
જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંઘ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર. કે. ગોહીલ અને સ્ટાફે જૂનાગઢના ગણેશનગરની કામદાર સોસાયટીમાં રહેતા બુટલેગર બકુુલ…