Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૮ કેસ નોંધાયા છે જયારે ૩ર લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં રર૪ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેનાં…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાના દર્દીઓ પ્રત્યે બેદરકારીનો પ્રશ્ન ગુજરાત વિધાનસભામાં ગુંજી ઉઠશે

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે અને દરરોજને માટે ૧૭-૧૮ કેસો જૂનાગઢ સીટીના અને જિલ્લાના સહિત ૩પ થી વધારે કેસો આવે છે. આવી પરિસ્થિતિ વચ્ચે કોરોના પોઝીટીવ…

Breaking News
0

ધોરાજીમાં કોરોના બેકાબુ : નવા ૩૪ પોઝિટીવ કેસ : કુલ કેસની સંખ્યા ૮૬૭ થઇ

ધોરાજીમાં આજરોજ કોરોનાનો વિસ્ફોટ નોંધાયો છે. એક જ દિવસમાં ૩૪ કેસ નોંધાતા ધોરાજીના નગરજનોમાં ફરી ચિંતાનો વિષય બની ગયો છે. અત્યાર સુધીમાં કુલ કેસ ૮૬૭ નોંધાઈ ચુક્યા છે. આજે સાંજે…

Breaking News
0

દેશી ગાય આધારીત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત કુટુંબને ગાય માટે નિભાવ માટેની યોજના અને પ્રાકૃતિક નિર્દેશન કીટ સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે સવારે ૯ કલાકે જીલ્લા વહીવટી તંત્ર તેમજ કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૦માં જન્મ દિવસની સેવાસપ્તાહ અંતર્ગત થઈ રહેલી ઉજવણી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૦માં જન્મ દિવસની જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં સેવા સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો, જીલ્લા ભાજપ તેમજ શહેર…

Breaking News
0

૬ મહિના પછી પ્રવાસીઓ માટે ખુલશે દીવના તમામ બીચ

ગુજરાતમાં કોરોનાના કુલ ૧૬૩૮૯ એકિટવ કેસ થયા છે તો મૃત્યુઆંક પણ ૩૨૪૭ થયો છે. જયારે કોરોનાનો કુલ આંકડો ૧૧૬૩૪૫ થયો છે. કોરોનાના સંકટ વચ્ચે પહેલા લોકડાઉન અને હવે અનલોક જાહેર…

Breaking News
0

વેપારી યુવક સાથે અકદુરતી હરકત કરી વિડીયો ઉતારી લઇ રૂા.૭ લાખની ખંડણી માંગી

વેરાવળમાં એક માસ પૂર્વે લાટીનો વ્યવસાય કરતા વેપારી યુવક સાથે અકુદરતી હરકત કરાવી વિડીયો ઉતારી લઇ રૂા.૭ લાખની માંગી હતી. જો ખંડણી રકમ નહી આપ તો વિડીયો વાયરલ કરવાની ધમકી…

Breaking News
0

ભારતીય બંધારણે આપેલા કેટલાક પ્રાથમિક અધિકારો

* ભારતમાં જન્મેલા તમામ નાગરીક માટે રહેઠાણ (મકાન), પાણી રોડ, લાઈટ, સ્કુલ, દવાખાનું (સારવાર કેન્દ્ર), જેવી પ્રાથમિક સુવિધાઓ જે સરકારે પુરી પાડવી. * તમામ નાગરીકોને નાતજાતના ભેદભાવ વગર તેનો સંપૂર્ણ…

Breaking News
0

કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ કોરોનાની કામગીરીથી અળગા રહેશે

કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદની વહીવટી કામગીરી કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા કરવાની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા આદેશ કરી સોંપવામાં આવી હતી. છેલ્લાં દોઢેક મહિનાથી શની-રવી અને જાહેર…

Breaking News
0

બેટ દ્વારકાનાં ઐતિહાસિક મંદિર હનુમાન દાંડીનાં મહંતનું નિધન

ઓખા મંડળના વિશ્વ વિખ્યાત બેટ દ્વારકાના હનુમાન મંદિરના મહંતનું ગઈકાલે બુધવારે બીમારી સબબ સારવાર દરમ્યાન નિધન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બેટ -દ્વારકા ખાતે સ્થિત હનુમાન દાંડીના વિશ્વવિખ્યાત…