જૂનાગઢ : એકટીવાની ચોરીનાં બનાવમાં મહિલાની સંડોવણી, પોલીસે કરી કાર્યવાહી
જૂનાગઢ શહેર ખાતે રહેતા યુનુસભાઈ સતારભાઈ મોટલાણી કે જેઓ મજુરી કામ કરી, પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૫-૦૯-૨૦૨૦ ના સાંજના પોણા સાતેક વાગ્યે તેમના પત્ની હોન્ડા એકટીવા નં. જી.જે.૦૪-સી.ડી.-૫૩૯૪ લઇને…