ઉના તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીનાં યુવા જાેડો અભિયાનમાં અનેક કાર્યકરો જાેડાયા
ઉના શહેર તથા તાલુકા તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી યુવા જાેડો અભિયાનમાં સંખ્યાબંધ કાર્યકરો જાેડાયા. આવનારી સ્થાનીક સ્વરાજની ચૂંટણી જાેમ જુસ્સાથી લડી લોકોની ચાહના મેળવવા સંકલ્પ કર્યો. ગઈકાલે ઉના…