સુત્રાપાડા પંથકમાં બે સ્થળે દરોડોમાં ૧૧ જુગારીઓ ઝડપાયા
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી તથા છગીયા ગામેથી પોલીસે બે જુદા-જુદા દરોડામાં ૧૧ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૦૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.કો. મહાવિરસિંહ જાડેજા સહીતના…