મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો ચર્ચવા ૧૫ દિ’ના સત્રની માંગનો અસ્વીકાર
કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર તા.ર૧મીથી મળી રહ્યું છે ત્યારે આ સત્રને લોકોના વિવિધ પ્રશ્નોને લઈ ૧પ દિવસ માટે બોલાવવાનીવિપક્ષ કોંગ્રેસની માગણીનો સરકાર દ્વારા અસ્વીકાર કરાયો…