Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં એન્ટ્રી અર્થે મનપાના કર્મચારી એનસીપીના નેતા વચ્ચે માથાકુટ

જૂનાગઢ શહેરનાં રસ્તાઓના પ્રશ્ને એક આવેદનપત્ર જવાબદાર જૂનાગઢ મનપાના અધિકારીઓને આપવા માટે એનસીપીના રેશ્માબેન પટેલ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં એન્ટ્રી બાબતે મનપાના કર્મચારી સાથે બોલાચાલી અથે…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામેથી ૧૦ વર્ષના બાળકનું અપહરણ

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા મુળ કાળાતુત ગામનાં સુમાભાઈ માનસીંગભાઈ મીનામા (ઉ.વ.રપ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનાં કાકા બાબુભાઈનો દિકરો વિક્રમ ઉ.વ.૧૦ને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે દિકરાનો જન્મ થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭,૭૦,૦૦૦ પચાવી પાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે ગુરૂજી અને તેના ચેલા તથા અજાણ્યા શખ્સોએ કાવતરૂ રચી અને તમારા પરીવારમાં દિકરો થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭.૭૦ લાખ પચાવી પાડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ…

Breaking News
0

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે રવિવારે ૪૩૦૦ વિદ્યાર્થીઓની બી.એડ./એમ.એડ. માટે પ્રવેશ પરીક્ષા યોજાશે

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા.ર૦-૯-ર૦ને રવિવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે બી.એડ./એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે કુલ બેઠકોની સામે અઢી ગણા એટલે કે ૪૩૦૦ જેટલા…

Breaking News
0

સંધ્યાનો નજારો નરસિંહ તળાવનાં કાંઠેથી…

ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે અને હવે શિયાળો શરૂ થશે ત્યારે સાંજના સાત વાગ્યા આસપાસ આકાશમાં કેસરી ખીલેલી સંધ્યાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શહેરના નરસિંહ તળાવ ઉપરથી આરોગ્ય વિભાગના…

Breaking News
0

જામકંડોરણા પોલિસે અત્યાચારની સીમા વટાવી : પ્રૌઢ અનિરૂદ્ધસિંહને ફરી ગોંધી રાખી ત્રાસ ગુજારતા મગજનો સ્ટ્રોક આવવાથી પેરેલીસીસ એટેક આવી ગયો

જામકંડોરણા પોલિસે અત્યાચારની માજા મૂકી હોય તેમ અગાઉ પોલિસ અત્યાચારની ફરિયાદ કરનાર જામકંડોરણાના ગરાસિયા પ્રૌઢને પોલીસે ફરી ઉપાડી જઈ ૩ દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારતા પોલિસના સિતમનો ભોગ બનેલ…

Breaking News
0

ઉનાના ગુપ્તપ્રયાગમાં આવેલ વૃધ્ધાશ્રમ પાછળ મૃત પશુઓ નાખતા લોકો સામે ફરીયાદ

ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અને ત્યાં પૂ.મુકતાનંદ બાપુના સહકારથી દાદાજી વૃધ્ધાશ્રમ પણ આવેલ છે. તેમાં પપથી વધુ વડીલો રહે છે. તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના…

Breaking News
0

સુત્રાપાડાના પીપળવા ગામે કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું, એક જ પરિવારનાં ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ, પુત્રનું મૃત્યું

ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્રને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે જેમા પુત્રનું સારવાર દરમ્યાન મૃત્યુ…

Breaking News
0

ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કર્મચારી પોઝીટીવ

ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં પૂછપરછ વિભાગનાં કર્મચારી સહિત અન્ય એક વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા દિન-પ્રતિદિન વધી રહેલ કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એસ.ટી. બસ સ્ટેશનનાં પૂછપરછ…

Breaking News
0

જીવનભર કાયદાનાં રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીએ હક્ક માટે જીવન દાવ ઉપર લગાવ્યું

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોના માલ-મિલ્કતની રક્ષા કરનારા પોલીસકર્મીને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા બાદ પોતાના હક્ક હિસ્સા મેળવવા જીવન દાવ ઉપર લગાવવાની…