નેશનલ હાઈવે ઓથોરીટી વિભાગનાં કેન્દ્રીય મંત્રી પાસેથી રૂા.૮ કરોડ મંજુર કરાવતા સાંસદ રાજેશ ચુડાસમા
ચાલુ સાલે વધુ વરસાદ પડવાના કારણે સમગ્ર દેશ તથા રાજયમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા શહેરોના રસ્તાઓ તુટી ગયા છે. આ રસ્તાઓ ચોમાસુ લંબાતા સમયસર રીપેર થઈ શકતા નથી. જે…