બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સભ્યપદે નિમણૂંક થતાં સન્માન કરાયું
તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ મહેન્દ્રસિંહ વાળાની નિયુકિત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. મહેન્દ્રસિંહ વાળા…