વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે : સોરઠનો ડ્રીમ પ્રોજેકટ હવે પૂર્ણતાને આરે
એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતા તરફ ડગ માંડી રહેલ છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ આવ્યા છે. રોપવે સાઈટ ઉપર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર…