જૂનાગઢ : સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજ ખાતે બી.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજાઈ
જૂનાગઢનાં શ્રી સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ ખાતે ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ દ્વારા બી.એડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના ૬૦ર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી…