કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે બાંધકામનો સામાન અને બાકી નીકળતા પ્રશ્ને ધમકી આપી
જૂનાગઢ જીલ્લાનાં માણેકવાડા ગામે રહેતા મિલનભાઈ કાનાભાઈ મુંછડીયા (ઉ.વ.રપ)એ આ કામના આરોપી ધર્મેશભાઈ ભરતભાઈ સોલંકી જાતે ભોય રહે.માંગરોળવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીએ માંગરોળ અંદર ઉપર…