સંસદસભ્યો,ધારાસભ્યો વિરૂધ્ધ સૌથી જૂનો ફોજદારી કેસ ૧૯૮૩થી પડતર હોવાનું સાંભળીને સુપ્રિમ કોર્ટે આંચકો અનુભવ્યો
સુપ્રિમ કોર્ટે આંચકો અનુભવ્યો જ્યારે એમણે સાંભળ્યું કે, સાંસદો અને ધારાસભ્યો સામેનો સૌથી વધુ જૂનો ફોજદારી કેસ પંજાબનો છે જે ૧૯૮૩થી પડતર છે. સુપ્રિમ કોર્ટના જજાે એન.વી.રામન્ના, સૂર્યકાંત અને ઋષિકેશ…