UAE-ઈઝરાયેલ વચ્ચે ડીલ કરાવવા મામલે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનાં નોબેલ માટે નોમિનેટ !!!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોર્વેના સાંસદે ટ્રમ્પને ઇઝરાયેલ અને સંયુક્ત અરબ અમિરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ સંધિ કરાવવા માટે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પની…