વેરાવળના છેવાડે વસતા ૧૦૦ ગરીબ વર્ગના પરીવારો વીસ દિવસથી પીવાના પાણીથી વંચિત
વેરાવળની છેવાડે વસેલા ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ વર્ગના પરીવારોને વીસ દિવસથી પીવાના પાણી મળતું ન હોવાથી વલખા મારી ભટકી રહયા હોવા છતાં તંત્ર કોઇ ઘ્યાન આપતુ ન…