માંગનાથ વિસ્તારનાં કાપડના વેપારીઓ દ્વારા દુકાન ખોલવાનાં નિયમો અંગે ભારે વિરોધ ઃ બે દિવસથી ધંધા બંધ
જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને જૂનાગઢ શહેરનાં ધંધાર્થી અને વેપારીઓને કયારે દુકાનો ખુલ્લી રાખવી તે અંગેની એકી-બેકી અંતર્ગત જે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હતી તેનો ચોમેરથી…