જૂનાગઢ શહેરમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસતંત્ર રાખશે બાજ નજર
જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે અને લોકોની સુરક્ષા, સાવચેતી, જાગૃત્તિ અને કોરોનાના વાયરસનો ચેપ આવતો અટકાવવાનાં ભાગરૂપે લોકોને અરસપરસ મળવાનું ટાળવા તેમજ ટોળા સાથે ભેગા ન થવા…