Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે નાગપંચમીની ભાવભેર ઉજવણી : રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા

આજે અષાઢ વદ પાંચમ અને નાગપંચમીનું પર્વ હોય ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપંચમીનાં આ પર્વને લોહાણાની નાગપાંચમ પણ કહેવામાં આવે છે. આજે નાગદેવતાની ભાવભેર…

Breaking News
0

ગીર સોમનાથના નાંખડાથી પગપાળા ઘરવખરી લેવા જઇ રહેલ ખેડુત ઉપર પાછળથી દિપડાએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા

ગીર સોમનાથના નાંખડા ગામથી ઘરવખરીની ખરીદી કરવા પગપાળા જઇ રહેલા ખેડુત ઉપર પાછળથી ઓચિંતા દિપડાએ તરાપ મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની ખબર પડતા જ આસપાસની વાડીઓમાંથી લોકો દોડી…

Breaking News
0

જૂનાગઢનાં જાેષીપરામાંથી ૪ પુરૂષ અને ૪ મહિલા જુગાર રમતા ઝડપાઈ

જૂનાગઢનાં જાેષીપરા શાકમાર્કેટ પાસે આવેલ અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૪માં વનરાજ વિરાભાઈ કાઠી દરબાર પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી-પુરૂષો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીત કરી તીનપતીનો જુગાર…

Breaking News
0

કેશોદનાં બુટલેગરને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલાયો

કેશોદ તાબેનાં અગતરાય ગામનાં પ્રોહીબીશન બુટલેગર એઝાઝ મહમદભાઈ હીંગોરા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત મંજુર થતાં એઝાજ હીંગોરાને કેશોદનાં અગતરાય ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી…

Breaking News
0

બાંટવા પંથકમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું પુરવઠા તંત્ર

માણાવદર તાલુકાનાં બાંટવા પંથકમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી લઈ પુરવઠા તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્તન થતી વિગત અનુસાર માણાવદરનાં મામલતદાર કે.જે. મારૂએ પોલીસમાં…

Breaking News
0

કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વિકાસકામોથી પ્રેરિત થઈને ભાજપામાં જાેડાયો છું : અયુબખાન

બહુજન સમાજ પાર્ટીમાં વર્ષો સુધી કામ કરનાર જૂનાગઢના સિનિયર રાજકીય આગેવાન અયુબખાન કલ્યાણી(દરબાર) ભાજપની વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાયને પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ કારોબારીની બેઠક મળી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનાં નેતૃત્વમાં હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કારોબારી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સુરત ખાતે પ્રદેશ કારોબારી અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક જૂનાગઢ…

Breaking News
0

ભવનાથમાં પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

ભવનાથ ખાતે પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વૃધ્ધાશ્રમ, અંધ દીકરીઓ, મયારામ આશ્રમ, ભીક્ષુક ગૃહ, વૃધ્ધ નિકેતન, દિવ્યાંગ સેવા સંસ્થા, મહિલા આશ્રય સ્થાન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન કરાવવામાં…

Breaking News
0

જૂનાગઢ સીએલ કોલેજ ખાતે સ્પોકન ઇંગલિશ એકેડેમીનો પ્રારંભ

હાલના સમયમાં અંગ્રેજી માધ્યમનું વિશેષ ચલણ વધતું જતું હોય તેમ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી શીખવા અને બોલવા અને દેશ ઉપરાંત વિદેશમાં અપાતા અંગ્રેજી ભાષાના કોચિંગ તથા માર્ગદર્શન સરળતાથી મળે તે માટે…

Breaking News
0

કોડીનારના પેઢવાડા પાસે નવો પુલ કાર્યરત પહેલા જ જર્જરિત !

નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પાપે કોડીનાર-વેરાવળ હાઇવે ઉપર પેઢાવાડા ગામ પાસે છેલ્લા દસ દિવસથી રોડ બંધ છે. ત્યારે પેઢાવડા ગામ પાસેની સોમત નદીના પુલ ઉપર બનાવેલો નવો પુલ…

1 362 363 364 365 366 1,284