Breaking News
0

બિલખા પંચાયતને જીલ્લા પંચાયત સદસ્ય અનકભાઈએ લોન આપતા કર્મચારીઓના પગાર ચુકવાયા

હાલના દિવાળીના તહેવારો ઉપર લોકોને નાણાંની જરૂર હોય ત્યારે બિલખા પંચાયતની ગ્રાન્ટ ન આવતા પંચાયતના કર્મચારીઓના પગાર પણ થઈ શકે એમ હતા નહી. ત્યારે જૂનાગઢ જીલ્લા પંચાયત બિલખા સીટના સદસ્ય…

Breaking News
0

બાબરામાં માનતાના નામે પશુ બલી ચડાવવાબાબતે ચાર શખ્સો સામે થશે કાર્યવાહી

બાબરામાં કાળી ચૌદસે માનતાના નામે પશુબલી માતાજીના મઢે બે નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી પ્રસાદ કરતી વેળાએ વિજ્ઞાન જાથાની ટીમ અને બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટકતા નાશ ભાગ ૨૧મી સદીમાં…

Breaking News
0

આજે ધનતેરસ : દિપાવલીના પર્વનું કાઉન્ડાઉન શરૂ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દેવમંદિરોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો : આજે લક્ષ્મીજીનું પૂજન, ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો : જૂનાગઢની બજારોમાં તહેવારોની ખરીદીનો શરૂ થયેલો દોર આજે ધનતેરસના પાવનકારી પર્વે દિપાવલી અને નૂતન…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આવેલા દેવ મંદિરોમાં દર્શને અને ભવનાથ ક્ષેત્રમાં ભાવિકોનો ઉમટી પડેલો પ્રવાહ

દેવ મંદિરોમાં વિશેષ પૂજા સહિતના કાર્યક્રમોનો લાભ લેતા શ્રધ્ધાળુઓ ધનતેરસના દિવસથી એટલે કે આજથી શરૂ થયેલા દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોની આ શૃંખલામાં જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક…

Breaking News
0

જૂનાગઢના આઝાદી દિવસની ભવ્ય આતશબાજી પૂજનવિધી સાથે થઈ ઉજવણી

ગઈકાલનો દિવસ એટલે કે ૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢ માટે અતિ મહત્વનો હતો. જૂનાગઢ ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદ થયું હતું અને તે દિવસની યાદગીરીને જીવંત રાખવા માટે દર વર્ષે ૯મી…

Breaking News
0

ગિરનાર નેચર સફારી પાર્કમાં દિવાળીના તહેવારને લઇને સિંહ દર્શનમાં પ્રવાસીઓનું બુકિંગ ફૂલ

જૂનાગઢ શહેરમાં દોલતપરા સ્થિત આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં તારીખ ૧૧ થી ૨૦ નવેમ્બર સુધી સિંહ દર્શનની તમામ પરમીટ એડવાન્સ બુકીંગ થયેલ છે. જેમાં દરરોજની ૮ પરમીટમાં ૪૮ લોકોને ગણતરીમાં…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દિપાવલી પર્વ પૂર્વે જગત મંદિર રોશનીથી ઝળહળી ઊઠયું

દ્વારકામાં આગામી દિપાવલી પર્વના તહેવારો શરૂ થઈ રહ્યા તે પૂર્વે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દ્વારકાધીશ જગતમંદિરને વિશિષ્ટ લાઈટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. જગતમંદિરની કલાત્મક લાઈટોથી સુશોભિત જગતમંદિર દ્વારકા આસપાસના ૧૦…

Breaking News
0

ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાનાં જન્મદિવસ નિમિત્તે સરકારી શાળાના બાળકોમાં વિનામૂલ્યે નોટબૂક અને બોલપેન વિતરણ કરાયું

જામકંડોરણા ભાજપનાં નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું પુર્વ સાંસદ અને ખેડૂત નેતા સ્વ. વિઠલભાઈ રાદડીયાનો જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાનાં પ્રમૂખ ક્રિપાલસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા…

Breaking News
0

જૂનાગઢમાં આરઝી હકુમતના લડવૈયાની યાદગીરી માટે સ્મારક બનાવવા માંગ

આજે ૯મી નવેમ્બરનો દિવસ એ જૂનાગઢ માટે યાદગાર દિવસ છે ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જૂનાગઢ સાચા અર્થમાં આઝાદ થયું હતું અને એટલા માટે ૯મી નવેમ્બરના દિવસને જૂનાગઢના આઝાદ દિન તરીકે…

Breaking News
0

જૂનાગઢ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧ર એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી : અભિનંદનની વર્ષા

ગુજરાત રાજયના પોલીસ દળમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટ(એએસઆઈ) કર્મચારીઓને પોલીસ સબ ઈન્સ્પેકટરમાં બઢતી આપવાના આદેશ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બઢતી માટેની કાર્યવાહી માટે અગાઉ એએસઆઈ દ્વારા પરીક્ષાઓ…

1 72 73 74 75 76 1,284