![જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ : પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનમાં હાથફેરો કરી રૂા.૨.૨૧ લાખની મતાની ચોરી](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/03/0-3.jpg)
જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ : પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનમાં હાથફેરો કરી રૂા.૨.૨૧ લાખની મતાની ચોરી
જૂનાગઢમાં તસ્કરોએ હાથફેરો કરી અને પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનની ગ્રીલનો નકુચો તોડી તસ્કરો રૂા.૨.૨૧ લાખની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…