ચોબારી ગામે યુવાનને બે શખ્સે માર માર્યો, બાઈકમાં કર્યું નુકસાન
જૂનાગઢના મેમણ વાડા વિસ્તારમાં રહેતો નિઝામ રફીકભાઈ હાલાણી નામનો યુવક ર૭ મેની રાત્રે ૧ વાગ્યે ચોબારી ગામે તેના મામાના દીકરા આરીફ સાથે વાતચીત કરતો હતો ત્યારે અચાનક રફીક ઉર્ફે બુઢો…
જૂનાગઢના મેમણ વાડા વિસ્તારમાં રહેતો નિઝામ રફીકભાઈ હાલાણી નામનો યુવક ર૭ મેની રાત્રે ૧ વાગ્યે ચોબારી ગામે તેના મામાના દીકરા આરીફ સાથે વાતચીત કરતો હતો ત્યારે અચાનક રફીક ઉર્ફે બુઢો…
જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાંથી પોલીસે બે યુવાનને છરી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન નીચલા દાતાર નજીક બનેલા નવા…
રાજકોટ અગ્નીકાંડ બાબતે સમગ્ર રાજયમાં ગેમ ઝોન સહિતના મનોરંજન સ્થળો અને જાહેર સ્થળોએ ફાયર એનઓસીની ચકાસણી શરૂ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે આ ઘટનાની પ્રાથમિક તપાસનો રીપોર્ટ ‘સીટ’ દ્વારા સરકારને…
કોરોના બાદ વિશ્વમાં વધુ એક રોગચાળો આવવાની તૈયારીમાં છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે આવનારી સરકારે આ તરફ ધ્યાન આપવું જાેઈએ. વૈજ્ઞાનિકે એમ…
પરંપરાગત સારવાર પધ્ધતિ એટલે કે આયુષ થેરેપીમાં વીમાની મર્યાદા હોવાના કારણે તેના પ્રચાર અને પ્રસારમાં અવરોધ આવે છે. તેનો રસ્તો કાઢવા માટે આયુષ મંત્રાલય અને વીમા કંપનીઓ સાથે મળીને વીમા…
આવકવેરા વિભાગે કરદાતાઓને ઉંચા દરે ટેકસ કપાતથી બચવા માટે ૩૧ મે સુધી પાનકાર્ડને આધારકાર્ડથી જાેડવાની સલાહ આપી છે. આવકવેરા નિયમ મુજબ પાન નંબર બાયોમેટ્રીક આધાર સાથે જાેડાયેલો નહીં હોય તો…
ચાલુ વર્ષે ગરમી અને હિટવેવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર રાજસ્થાન નહીં પરંતુ દિલ્હી અને હરિયાણામાં પણ તાપમાનનો પારો પ૦ ડિગ્રીને વટાવી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.…
ફાયર એનઓસી ન હોય તો ગુનો નોંધવા આદેશ: શાળા, ટયુશન કલાસીસ, મોલ, થિયેટર, માર્કેટ, ધામિર્ક સ્થળોએ એનઓસીની તપાસ – સમગ્ર રાજયમાં ધડાધડ કાર્યવાહી શરૂ રાજકોટનાં ૮, સુરતનાં પાંચ ગેમઝોનનાં સંચાલકો…
રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોન ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડના બનાવના પગલે ગુજરાતના અનેક શહેરોમાં ઉચ્ચ કક્ષાના આદેશ અનુસાર ફાયર એનઓસીની ચકાસણીની કાર્યવાહી જાેરશોરથી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા તંત્ર…
મુખ્યમંત્રીએ વોંકળાના દબાણો દુર કરવા ૩ વખત કહયું હોવા છતાં માત્ર ઝુંપડા તોડીને દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેનારા કોઈની જનતાને જરૂર નથી! જૂનાગઢ શહેરના ભાગ્ય કહો કે કરમ કઠણાઈ, અહીં…