વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ
જૂનાગઢ જિલ્લામાં રહેતા નાગરિકોને વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી, માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલ હોય તો વ્યાજ લેનારા શખ્સો અંગે નિર્ભયપણે પોલીસને જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં…