સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૨૫-૧૦-૨૦૨૦ નાં રોજ દશેરા નિમિત્તે વિધવા બહેનો, ત્યકતા બહેનો, આર્થિક રીતે નબળા કુટુંબોને મીઠાઈ, ફરસાણ વિતરણ મનસુખભાઈ વાજા, શાન્તાબેન બેસ, અરવિંદભાઈ…