દ્વારકામાં વિજયાદશમીએ જગત મંદિરેથી ગોપાલજીની પાલખી નીકળી
જગતમંદિરની પરંપરાઓ જગ વિખ્યાત છે. નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશનું ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજીની પાલખી જગતમંદિરની બહાર નીકળે છે અને પોલીસ જવાનો આ પાલખીને ગાર્ડ…