જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયનો શુભારંભ થયો
જૂનાગઢમાં ગઈકાલે વિજયાદશમીનાં દિવસે વિશ્વ હિંદુ પરીષદ દ્વારા પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં અને હનુમાન ચાલીસાના હોમાત્મક કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમજ તળાવ દરવાજા, નાની શાકમાર્કેટ, હરીઓમ પેંડાની પાછળના ભાગે…