સોમનાથ મંદિરે નવરાત્રી પર્વમાં માં જગદંબેની આરતી સાથે શરણાઈના સુર રેલાય છે
શક્તિની આરાધના-ઉપાસનાના મહા પર્વ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે એ જાણવું રસપ્રદ થશે કે શિવ અને શક્તિના ધામ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નવરાત્રીના નવે-નવ દિવસ પ્રભાત, મધ્યાહન, સંધ્યા આરતી…