શેરીયાખાણમાં ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયો ડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુન્હો નોંધાયો
માળિયાનાં શેરીયાખાણ ગામેથી પોલીસે દરોડો પાડી ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાનાં શેરીયાખાણ ગામે પીએસઆઈ એચ.વી.રાઠોડ અને સ્ટાફે…