જૂનાગઢનાં નવા નાગરવાડામાં દોઢસો વર્ષ જૂના બહુચર માતાજીના મંદિરે ઉમટતા માઈ ભક્તો
જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ…