હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનાર સાવધાન : વિજ્ઞાન જાથા
પૃથ્વી ઉપર પશુ-પંખી, માનવ સહિત જીવનમાત્રને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અધિકારી કુદરત-પ્રકૃત્તિક નિયમ અનુસાર આપ્યો છે. ભારતમાં સદીઓથી અમુક ધાર્મિક સ્થાનો, માતાજી કે માનતાનાં નામે, માન્યતા, રિવાજ કે ધાર્મિક શાસ્ત્રનાં…