ભારતીય ચેસ સ્ટાર આર.પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ 

ટૂર જીતીને ઈતિહાસ રચ્યો

ભારતીય ચેસ સ્ટાર આર.પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ 

(એજન્સી)  નવી દિલ્હી તા, ૨૭
ભારતીય ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનંધાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦ વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલ્સ ૨૦૨૬ જીતીને ઇતિહાસ રચ્યો. તે ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. ફાઇનલમાં, પ્રજ્ઞાનંધાએ અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયાનો કારુઆનાને ૧૫-૧૩ ના સ્કોરથી હરાવ્યો. આ જીત સાથે, તેને ઇનામ તરીકે ૨,૦૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૯ કરોડ રૂપિયા મળ્યા છે.