દિલ્હીમાં આરોગ્ય કટોકટી  પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું

દિલ્હીમાં આરોગ્ય કટોકટી  પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું

ફરીદાબાદ,તા.૧૯: 
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવસિર્ટી પર ગાળિયો કસી રહી છે. આ ક્રમમાં ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જ્વાદ અહમદ સિદ્દીકીની ધરપકડ કરી છે. તેને Prevention of Money Laundering Act (PMLA), ૨૦૦૨ની કલમ ૧૯ અંતર્ગત ધરપકડ કરી છે. આ કાર્યવાહી અલ-ફલાહ ગ્રુપ સાથે જોડાયેલા પરિસરો પર લેવામાં આવેલી તલાસી દરમિયાન એકઠા કરેલા પુરાવાના વિસ્તૃત વિશ્લેષણ બાદ કરવામાં આવી. ઈડીએ અલ-ફલાહ ગ્રુપ વિરુદ્ધ તપાસ બે આધાર પર શરૂ કરી હતી, જે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નોંધી હતી. આરોપ છે કે અલ ફલાહ યુનિવસિર્ટી, ફરીદાબાદના છાત્રો, વાલીઓ અને હિતધારકોને દગો આપવા અને ખોટો લાભ કમાવવાના ઈરાદાથી માન્યતાને લઈને ખોટા અને ભ્રામક દાવા કર્યા.