પરિક્રમા કરવા પધારેલા ભાવિકો પરિક્રમા બંધ રહેતા ઉપલ દાતાર જય ચડયા

જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે પરિક્રમાના રસ્તાનું ધોવાણ થવાથી રસ્તો ચાલવા લાયક ના હોવાથી પરિક્રમા રદ્દ કરવામાં આવી હતી. પરિણામે વહેલા આવી ગયેલા ભાવિકો ઉપલા દાતાર તરફ જય ચડયા હતા જેથી ઉપલા દાતાર પર ભાવિકોની ભીડ જોવા મળી હતી.