મુરલીધર સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.

મુરલીધર સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ તા.૪
દાતારરોડ સ્થિત મુરલીધર માધ્યમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવીહતી. જેમાં છાત્રો દ્વારાતેમને શાળા સંચાલન, શિક્ષક, આચાર્ય સહીત પટાવાળાની કામગીરી આપીપ્રોત્સાહિત કરવામાં આવેલ. અને સ્કૂલની કામગીરી અને તેને લગતી બાબત ની જાણકારી શિક્ષકો અને આચાર્ય દ્વારા આપવામાં આવી હતી..
જેમાં છાત્રોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આતકે સ્કૂલનાં ટ્રસ્ટી હરદાસભાઇ વાઢેર, પ્રિન્સિપાલ રજનીકાંત ભાઈ ચાવડા,સુરેશ ભાઈ બોરીસાગર, અનીશ ભાઈ મલેક, અવનીબેન પરમાર, તેમજ નારણભાઇ વાઢેર ઉપસ્થિત રહ્યાં હતાં.