સોના-ચાંદીમાં આગઝરતી તેજી યથાવત

૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૧.૪પ લાખ ૧ કિલો ચાંદીના રૂા.ર.૭ર લાખ

સોના-ચાંદીમાં આગઝરતી તેજી યથાવત

(બ્યુરો)            રાજકોટ તા.૧૩
સોના-ચાંદીના ભાવોમાં અભૂતપૂર્વ તેજીનો દોર સળંગ ચાલુ રહેવા સાથે ભાવ દરરોજ નવી-નવી ઉંચાઇને સ્પર્શી રહ્યા છે.
રાજકોટમાં આજે હાજર ચાંદી ૨.૭૨ લાખને આંબી ગઇ છે. કોમોડીટી એક્સચેંજમાં ૨૭૧૫૫૦ હતી. હાજર સોનુ ૧૪૫૩૦૦ હતું.
કોમોડીટી એક્સચેંજમાં ૧૪૨૦૮૫ હતું. વિશ્વ બજારમાં ૪૬૦૦ ડોલર થયું હતું.