ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. સોમવારે (૨૦ મે) એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે…
આતંકવાદીઓની યોજના હિન્દુ નેતાઓ અને યહુદી લોકો પર હુમલો કરવાની હતી: તપાસમાં અનેક ઘટસ્ફોટ અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ…
રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ શ્રી…
વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીની જાહેર ક્ષેત્રના અનેક નિગમો કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પૂરૂ પાડતી વીજ કંપનીનું વિકાસના નામે ખાનગીકરણ…
જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા કુલ ૧૪…
જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં પડી અને એક યુવાને આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢમાં વિલીંગ્ડ ડેમમાં યુવાન પડયો હોવાની જાણ થતા ફાયર વિભાગના સ્ટાફ…
જૂનાગઢ તાલુકાના સાબલપુર નજીક રેલ્વે પાટા ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા કુતિયાણાના વૃધ્ધ દંપતિનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા…