Author Abhijeet Upadhyay

Breaking News
0

ગુજરાતમાં ભીષણ ગરમીથી ચાર દિવસમાં ૧પ લોકોનાં મોત: હજુ પાંચ દિવસ રાહત નહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તોબા પોકારાવી રહી છે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતી ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજયમાં હિટ સ્ટ્રોક સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

Breaking News
0

જૂનાગઢના અક્ષર જવેલર્સની પેઢીમાંથી રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી પ્રકરણમાં મેનેજર સહિત ૩ની ધરપકડ

રૂા.રપ લાખનું સોનુ અને ૪.પ૦ લાખ રોકડ મુદ્દામાલ કબ્જે કરાયો : તપાસનો ધમધમાટ જૂનાગઢની જાણીતી અક્ષર જવેલર્સ નામની સોની વેપારીની પેઢીના મેનેજરે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કર્યા અંગેનો બનાવ…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર આવેલ માળી પરબની જગ્યા ખાતે બાળકને ખીણમાં ફેંકી દેવાના બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ખાસ કરીને ગિરનારના પર્વત ઉપર ર૩૦૦માં પગથીયે માળી પરબની જગ્યા નજીક બનેલા એક બનાવમાં આ જગ્યામાં ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે ૧૪ વર્ષના બાળકને…

Breaking News
0

જૂનાગઢમાં ગરમીએ રેકોર્ડ તોડયો : તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીને પહોંચતા જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહે છે અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જતા જનજીવન પ્રભાવિત બનેલ છે. ગઈકાલે મંગળવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે આગ બનીને વરસ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કાળઝાળ ગરમી સામે પ્રાણીઓને ઠંડક આપવા આગવી વ્યવસ્થા ગોઠવાઈ

બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાયો જૂનાગઢ શહેરમાં આવેલ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગ્રાહલયમાં રહેતા પ્રાણી-પક્ષીઓ માટે ગરમીના આ સમયમાં ઠંડક અને રાહત મેળવવા…

Breaking News
0

વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખનીજ ચોરી અંગે બે સામે ફરિયાદ

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી ખનીજ ચોરીના બનાવ અંગે બે સામે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ વિરાભાઈએ ભલગામના હાથીભાઈ બાવકુભાઈ બસીયા અને ભવદીપભાઈ હાથીભાઈ બસીયા વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

શનિવારે માળીયાહાટીનાના જલંધર ગીર ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવીધ કાર્યક્રમો

જ્ઞાતીની વાડીનું ભૂમિ પૂજન પુ. મુકતાનંદ બાપુના હસ્તે કરાશે : પુ. જેન્તીરામ બાપા સુખરામદાસબાપુ સહિતના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે : પંચકુંડી યજ્ઞ, સંતોના સામૈયા, ભોજન સમારંભ સહિતના આયોજનો આગામી…

Breaking News
0

સોમનાથમાં આજે નૃસિંહ જયંતિ : સોમનાથ દાદાના તીર્થમાં બિરાજમાન છે ભગવાન નૃસિંહ મંદિરો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થમાં નૃસિંહ ભગવાનના પાવનકારી મંદિરો આવેલા છે. સોમનાથના હિરણ નદીના તટે અને ગોલોકધામ ગીતા મંદિર પછી પ્રાચીન ભગવાન નૃસિંહનું મંદિર આવેલું છે. જયાં આજે નૃસિંહ જયંતિ…

Breaking News
0

સોનામાં રેકોર્ડબ્રેક તેજીથી દાણચોરીમાં પણ ભારે ઉછાળો

કેન્દ્ર સરકારે આયાત જકાતમાં વધારો કર્યાના વખતથી સોનાની દાણચોરી વધી રહી છે. ભારતમાં ૧૧.૫ ટકા કસ્ટમ ડયુટી, ૨.૫૦ ટકા કૃષિસેસ, ૩ ટકા જીએસટી તથા ૦.૧ ટકા આયાતકારનું પ્રિમીયમ લાગુ પડે…

Breaking News
0

પાંચમાં તબક્કામાં પણ મતદાન ઓછું નોંધાતા નેતાઓની ઉંઘ હરામ

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે ૬૦.૦૯ ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી…

1 103 104 105 106 107 1,397