આડેધડ થતા પાર્કિંગ સહિતની સમસ્યા ઉદભવતી હોવાને કારણે ગેટ બંધ કરાયો છે અને મુખ્ય ગેઈટનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ જૂનાગઢ શહેરમાં સરદારબાગ નજીક જૂનાગઢ તાલુકા સેવા સદન કચેરી આવેલી છે.…
જૂનાગઢના ભાજપના વોર્ડ નં-૧ના પુર્વ કોર્પોરેટર અને બિલ્ડરને મુંબઈના બે ભજનીક દ્વારા જાનથી મારી નાખવાની ફોન ઉપર ધમકી આપવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પુર્વ કોર્પોરેટર દ્વારા…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન સ્વયંભુ ભવનાથ મહાદેવના પાટોત્સવની આજે ધામધુમથી અને ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા છે. મંદિર સાનિધ્યમાં…
માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે ચોકીની ધાર પા વાડી વિસ્તારમાં રસ્તા બાબતે બોલાચાલીમાં મારામારીનો બનાવ બનેલ છે અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ચોરવાડ પોલીસે આપેલી વિગત…
માણાવદર તાલુકાના ચુડવા ગામે પોલીસે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૧,૭પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે તા.ર૧-પના રોજ ગુજરાતનો ખેલ મહાકુંભ યોજાયો હતો. એમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં મુળ બિલખાના અને હાલમાં પાલનપુર ખાતે પી.એમ.આઈ. તરીકે…
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડયાને પગલે અંધાધુંધીની પરિસ્થિતિ સર્જાય ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકો દર્શન કર્યા વિના પરત…
સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ પર પોતાના ર્નિણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાના કેન્દ્ર સરકારના ૨૦૧૯ના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જમ્મૂ…
તાજેતરમાં સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.૧ અને કેપી.૨ વેરિએન્ટે ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં એન્ટ્રી કરતા દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ કુલ ૩૨૪ જેટલા કેસ નોંધાયા છે. જેમાં કેપી.૨ના ૨૯૦ અને…