માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા.૨૭-૦૫-૨૦૨૦ જેઠ સુદ પાચમના દિવસે નંદાણિયા પરિવારના રણમલભાઈ(પોચાભાઈ) ભીમાભાઈ નંદાણિયા કે જેઓ મહેન્દ્રભાઈ(સમાજ અગ્રણી)ના પિતાશ્રી થાય છે જેમનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયેલ છે. આ…
કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ૫૮ લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. કોરોના મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જાખમ બનીને આવ્યું. આ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
જૂનાગઢ શહેરનાં માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાય છે. અહીંયા આવતા લોકો આડેધડ પાર્કીંગ કરી જતાં રહે છે અને જેનાં લીધે ખુબ જ ટ્રાફીકની…
જૂન માસ શરૂ થવાને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે અને જૂન માસ એટલે ચોમાસાનાં પ્રારંભનાં દિવસો દર વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં ૧પમી જુનનાં રોજ ચોમાસાની શરૂઆત થતી…
ગુજરાત રાજય એસટી કર્મચારી મહામંડળ દ્વારા રાજયનાં મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં એસટી નિગમનાં કર્મચારીઓ દ્વારા બજાવેલ ફરજ અંગે તથા નિગમનાં બાકી લેણા સત્વરે ચુકવાય…