ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ભેંસાણ ગામનાં તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ભેંસાણ ગામે અન્ય રાજય અથવા જીલ્લામાંથી આવતા લોકો માટે ગ્રામ પંચાયતે રજીસ્ટરમાં નોંધ કરવી…
જૂનાગઢ નજીક આવેલું ભવનાથ ક્ષેત્ર ધાર્મિક નગરી અને તિર્થોનું ધામ છે. અહીં ગિરનારની ઉંચી ટોચ તેમજ પ્રકૃતિનું ર્સોંદર્ય પણ પુરેપુરૂં ખીલી ઉઠ્યું હોય ત્યારે નયનરમ્ય વાતાવરણની મોજ માણવા માટે લોકો…
ગિરનારજી તીર્થની આજે ૮૯૧ સાલગીરી છે. ગિરનારજી ઉપર એક સાથે આજે ૧૪ જિનાલયોની ધ્વજા ચઢી હતા. આચાર્ય ભદ્રેશ્વરસૂરીના શુભ ઉપદેશથી સજજ મંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેલા કાષ્ઠના (લાકડાના) બનેલા, શ્રી નૈમિનાથ…
જૂનાગઢ શહેરનાં કેટલાક વિસ્તારોને આવરી લેતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરની કામગીરી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામા અંતર્ગત આણંદપુરથી પાદરીયા સુધી પાણીની…
ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જ અને આસપાસના સાવજા પાછલા કેટલાક સમયથી ટપોટપ મરી રહ્યાં છે. સિંહપ્રેમીઓએ રોગચાળાની આશંકા વ્યકત કરી પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જીલ્લાનાં વનતંત્રએ અત્યાર સુધી રોગચાળા અંગે…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં અત્યારે લોક ડાઉનનાં આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને પાન, બીડી, સિગારેટની દુકાનો બંધ રહેતા તમાકુ અને બીડીના બંધાણીઓ માટે ભયંકર દુઃખના દિવસો ચાલી રહ્યા…
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી ૧,૮૦,૬૦૭ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને તા.૧૧ મી મે સુધી ૧૦ કિલો ઘઉં,…
મારૂ ગામ કોરોના મુક્ત રહે એ દ્રઢ નિર્ધાર, ગ્રામવાસીઓનો સહયોગ અને સતત દેખરેખ થી હજુ સુધી અમારૂ ગામ કોરોન મુકત રહયું છે. આ શબ્દો છે કેશોદ તાલુકાના બામણ સાથે ગામના…
ગીર સોમનાથ જીલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ ફિશરીઝ સાયન્સ કોલેજ દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે શેક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા તેમના અભ્યાસક્રમને લગતા મહત્વનાં વિષયોનું માહિતીસભર જ્ઞાન…