જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આશરે ૪૦ થી ૪પ વર્ષનાં અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ એન.કે.વાજા વધુ તપાસ ચલાવી રહ્યાં…
૩૩ કરોડ દેવતાનો વાસ છે તેવાં ભવનાથ વિસ્તાર કે જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે અને લોકોનું આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતાં એવા આ વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ…
જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું કોરોનાથી અવસાન થયુંં છે. તેઓ ૮૯ વર્ષના હતાં. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી અને દેશ વિદેશમાં તેમની જ્યોતિષને લગતી કોલમોનો બહોળે ચાહકવર્ગ છે. જ્યોતિષશાસ્ત્ર અંગે…
જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના મહામારીનાં સંક્રમણને અટકાવવાનાં ભાગરૂપે લોકડાઉનનાં ચોથા તબક્કાનો આવતીકાલે અંતિમ દિવસ છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી કોઈ જાહેરાત લોકડાઉનની થાય તેવી શક્યતા જાવાઈ રહી…
જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૩૭.૬, લઘુત્તમ તાપમાન ર૮.૩, ભેજ ૭૬ ટકા અને પવન ૧૪.૬ કિ.મી. નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસ થયા હવામાનમાં પલ્ટો આવવાનાં કારણે તાપમાન ઘટયું છે અને જુનનાં પ્રથમ…
ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં અશ્વિનભાઈ વાલજીભાઈ કોરાટે પોલીસમાં આ કામનાં આરોપી નસીત રજાકભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાનું મોટરસાયકલ પુરઝડપે…
કેશોદ ખાતે રહેતાં ભરતકુમાર વલ્લભભાઈ લાડાણીએ પોલીસમાં આ કામનાં આરોપી હિતેષભાઈ લાખાભાઈ ડાંગર, વિક્રમભાઈ નારણભાઈ ડાંગર અને અશ્વીનભાઈ લાખાભાઈ ડાંગર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં…
વિસાવદરમાં બેન્કર તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી ખેડુતોની પીડીસીની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વિશ્વાસઘાતથી ટ્રાન્સફર કરાવી લેતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ…