Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોના એકટીવ કેસની સંખ્યા ૧પ, સાવચેતીનાં લેવાઈ રહેલાં પગલાં

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા વધતી રહી છે ત્યારે તકેદારીનાં પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપરથી આવેલ એક કેસ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા ર૭એ…

Breaking News
0

સનાતન ધર્મશાળામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવારનાં પગલે ભવનાથ અને ગિરનાર જંગલનાં સિંહો ઉપર તોળાતો ખતરો

ધારી-ગીરપૂર્વમાં છેલ્લાં ર૪ કલાકમાં ૩ વનરાજનાં મૃત્યું થવાનાં બનાવનાં પગલે વનવિભાગ ધંધે લાગી ગયું છે અને ઉપલા અધિકારીઓ અવારનવાર થતાં સિંહોનાં મૃત્યું અંગે કોઈ ખુલાસો કે જવાબ આપી શકતાં નથી.…

Breaking News
0

નેઋત્યનાં પવનો ફુંકાવાનાં શરૂ, ચોમાસાનાં શુભ સંકેત

ઉનાળાની આકરી ગરમી લોકોને અકળાવી રહી છે. છેલ્લાં એક અઠવાડીયાથી સતત ૪૦ ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન રહ્યાં બાદ હવે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ કૃષિ હવામાન ખાતાનાં હવામાન ડો.ધીમંત…

Breaking News
0

અસ્થિર મગજની યુવતીનું જૂનાગઢ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર…

Breaking News
0

મધુરમ વિસ્તારનાં આધેડનાં ખાતામાંથી રૂ.૧.૦૪ લાખની ઉચાપત : ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ બાયપાસ અમૃતનગર પાસે મારૂતી નગરમાં બ્લોક નં.૪ ખાતે રહેતાં મુકેશભાઈ નંદલાલભાઈ જાષી (ઉ.વ.૪૮)એ આ કામનાં આરોપી મો.નં.૮૩૮૮૦ ૪૨૬૦૧ તથા ૯૯૩૭૧ ૮૦૫૫૩ વાળા અજાણ્યા માણસ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…

Breaking News
0

ગોલાધરનાં યુવકને ફોન આવ્યો પેટીએમ કંપનીમાંથી બોલું છું કહી, પાસવર્ડ મેળવી ખાતામાંથી રૂ.૧.૧૪ લાખ ઉપાડી લેતાં ફરીયાદ

જૂનાગઢનાં ગોલાધર મેઈન રોડ નજીક પ્લોટ વિસ્તારમાં રહેતાં દિવ્યેશભાઈ વ્રજલાલ ખુંટએ પોલીસમાં આ કામનાં આરોપી મો.નં.૮૩૮૯૯ ૪૫૫૯૬ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીને ફોન કરી…

Breaking News
0

કેશોદમાં હજુ કયાં સુધી પાન-મસાલાનાં કાળા બજાર ચાલુ રહેશે ?

કેશોદની જાણીતી પાન, બીડી, સોપારીનાં એજન્સીઓના વિડીયો ફોટા સોશ્યલ મીડીયામાં નામ સાથે થઈ રહ્યા છે. કેટલાક વેપારીઓ પાન-મસાલાની છાપેલી કિંમત કરતા અનેક ગણી કિંમત લઈ રહ્યા છે. ત્યારે કેશોદ કેશરી…

Breaking News
0

લોકડાઉનમાં બેકારી છતાં ગ્રાહકોએ માર્ચ-એપ્રિલનું વીજબિલ ભરવું ફરજીયાત

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી દેશને બચાવવા તંત્ર દ્વારા લોકડાઉનનું ઉત્તમ પગલું ભર્યું છે. પણ લોકડાઉનનાં કારણે અનેક પરિસ્થિતિઓનું નિમાર્ણ થયું છે. લોકડાઉન થતા લોકોનાં ધંધા/રોજગાર અંદાજે બે મહિના…

Breaking News
0

રિલાયન્સે ચીનથી ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ તૈયાર કરી

કોરોના વાયરસ સમયગાળા દરમ્યાન વિવિધ મોરચા ઉપર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચારગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય…

Breaking News
0

વંથલી પાસે સગા ભાઈએ જ બહેન-બનેવીની કરપીણ હત્યા કરી હોવાની શંકાનાં આધારે પોલીસ તપાસ

વંથલી-કેશોદ હાઈવે રોડ ઉપર પેટ્રોલપંપ પાસે ગઈકાલે બુધવારે સાંજના સુમારે કેશોદથી જૂનાગઢ બાઈક ઉપર આવી રહેલાં પતિ-પત્નિને અજાણ્યા બે શખ્સોએ આંતરી કુહાડીનાં ઘા ઝીંકી બંનેની હત્યા કરી નાંખી હતી. આ…