દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા મીઠાપુર ખાતે રહેતા રઘુવંશી જ્ઞાતિના એક સામાન્ય પરિવારની હોનહાર પુત્રી હાલ તેમના વધુ અભ્યાસ અર્થે યુરોપ ખાતે જવા રવાના થઈ છે. મીઠાપુરમાં રહેતા વિજયભાઈ દાવડાની…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સહયોગથી ગરબીમાં માતાજીની આરાધના કરતી બાળાઓને લહાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા. ૬ ના રોજ અત્રે જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં…
સેવાસેતુ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી નાગરિકો લાભાંવિત થયા : માણાવદર તાલુકાના નાનડીયા ગામમાં સેવા સેતુનો ઉદ્દેશ સિદ્ધ થયો :અરજદારોની તમામ ૧૭૭૦ અરજીનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરાયો રાજ્ય સરકારના…
ચોથી ઓક્ટોબરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંગળ પ્રભાતે પોતાની પ્રાતઃ પૂજા કર્યા બાદ ધોરાજી તાલુકાના ઝાલણસર ગામ તથા પોરબંદર જિલ્લાનાં રાણાવાવ ગામનાં નવા બંધાયેલા હરિ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી…
૫૪૦૦ થી વધુ ઇમરજન્સી કેસ સાથે ૨૨૦૦ થી વધુ દર્દીઓની ઇન્ડોર સારવાર : રોજના ૮૦૦ થી ૧૦૦૦ જેટલા દર્દીઓને માત્ર રૂા.૧૦ની નજીવી કિંમતે નિદાન, ઇન્ડોર પેશન્ટની સર્જરી નિઃશુલ્ક : સીટી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે.…