દ્વારકાના રૂપેણ બંદર ખાતે માચ્છીમારીનો વ્યવસાય કરનારા માચ્છીમારો પૈકીના પટેલીયા અને ભેંસલીયા પરિવારો વચ્ચે હોડીના પાર્કિંગ કરવા બાબતે બબાલ થતાં જાેતજાેતામાં વિવાદે ગંભીર રૂપ ધારણ કરતાં માથાકુટ જૂથ અથડામણમાં ફેરવાઈ…
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને…
ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા ભાનુબેન જીવાભાઈનું તાજેતરમાં અવસાન થવા પામ્યું હતું. થોડા સમય પૂર્વે વિવિધ માંગણીઓ સાથે પાલિકાના સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલી હડતાલમાં નક્કી થયા મુજબની…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના ર્નિજન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ઉપર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની વધુ એક કાર્યવાહીમાં ગઈકાલે…
મોટી સંખ્યામાં આગેવાનો સેવાભાવીઓની ઉપસ્થિતિ ખંભાળિયામાં જાયન્ટસ ગ્રુપ દ્વારા તાજેતરમાં અત્રે બંગલાવાડી વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમ ગાર્ડઝ તેમજ…
રૂા.૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝબ્બે દ્વારકા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી, વિદેશી દારૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક…
કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નગરજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડી શકે તેવા ‘હિંમતવાલા’ની જરૂર છે ! પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી જૂનાગઢ શહેરની જનતા પીડાઈ રહી છે, પિસાઈ રહી…
જૂનાગઢ તાલુકાના મેંદરડા વિકાસ અધિકારીને ફરજમાં રૂકાવટ કરી ગાલ ઉપર છપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવના અનુસંધાને આરોપી કોન્ટ્રાક્ટર…
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે.…