Author Abhijeet Upadhyay

Breaking News
0

અનલોકની પ્રક્રિયામાં મળી વિશેષ છુટ : મુખ્યમંત્રીની અધ્યક્ષાતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂર્નઃ સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા…

Breaking News
0

કાથરોટમાં સિંહે ખેતમજૂરો ઉપર હુમલો કર્યાના બે કિસ્સાથી ખળભળાટ

જૂનાગઢ નજીક આવેલ કાથરોટમાં ગામમાં મધરાતે સિંહે ખેતમજૂરો ઉપર હુમલો કર્યો હોય તેવા બે કિસ્સા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ રાતના ૧ વાગ્યા આસપાસ કાથરોટા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં શિક્ષણ પ્રક્રિયાની જયોત પ્રગટાવતા શિક્ષકો

જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે હાલ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. જે બાળકો પાસે મોબાઈલ સુવિધા ઉપલબ્ધ નથી અને હોય તો…

Breaking News
0

માંગરોળ પાલીકા સભ્યનું ગળોદર નજીક અકસ્માતમાં મોત નિપજ્યું

માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં.૯ના મહિલા સભ્ય અને તેમના દિયર બાઇક ઉપર માળિયા હાટીના જઇ રહ્યા હતા ત્યારે ગળોદર ચોકડી પાસે ટ્રકે તેમની બાઇકને હડફેટે લેતાં દિયર ભોજાઇના સ્થળ ઉપર જ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ખડીયા ગામનાં નવ યુવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પિઠીયાની આગેવાનીમાં ૫૦થી વધુ કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઇને વડાપ્રધાનની વિચારધારા સાથે તાલ મિલાવીને વિકાસને વેગવંતો બનાવવા સંકલ્પ લીધો હતો. જૂનાગઢ…

Breaking News
0

ભાટીયામાં કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં ધો.૯ થી ૧૨ બંધ કરાતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં ધોરણ ૬ થી ૧૨ સુધીની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. કે.જી.બી.વી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને ગ્રામ્ય જીવન…

Breaking News
0

ખંભાળિયામાં શહેર ભાજપની પ્રથમ કારોબારી મીટીંગ સંપન્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર ભાજપની કારોબારી કમિટિની એક મહત્વની બેઠક સ્થાનિક આગેવાનો-હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો સાથે ચર્ચા-વિચારણા કરવામાં કરાઈ હતી. ખંભાળિયામાં બરછા…

Breaking News
0

પોરબંદર : બોટમાંથી રૂા.ર૦ હજારનાં સામાનની ચોરી કરનાર ઝડપાયો

પોરબંદર જીલ્લામાં થતી માલ-મિલ્કત સબંધી થતી ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓના આધારે દરિયાઈ માચ્છી મારીની ફિશીંગ બોટમાંથી થયેલ બોટની એન્જીન સ્ટાર્ટ કરવાની બે બેટરી તેમજ એન્જીન કુલીંગ ટાંકીની ચોરીની ફરિયાદના…

Breaking News
0

ખંભાળિયામાં આવતીકાલે ભાજપના પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની મુલાકાત

ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તા.૧૦મીના રોજ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. શનિવારે ખંભાળિયામાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈનું આગમન થશે.…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાના વાહન મારફતે શહેરમાં ભાજપના ઝંડા લગાવાયા : ચીફ ઓફિસર દ્વારા ખુલાસો મંગાયો

ખંભાળિયા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જુદા-જુદા વિસ્તારોમાં ઝંડાઓ લગાવવા માટે નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતે ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર ચકચારી પ્રકરણમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા…

1 2 3 4 5 716