Author Abhijeet Upadhyay

Breaking News
0

ગરમીનો પ્રકોપ : જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ૪૧ ડિગ્રી પાર તાપમાન

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ…

Breaking News
0

માંગરોળ સબ જેલનાં ૧૩ કેદી કોરોના પોઝિટિવ : જૂનાગઢ ખસેડાયા

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં કોરોનાનાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમ્યાન માંગરોળ સબ જેલમાં રહેલા ૧૪ કેદી કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાંથી એક કેદી જામીન ઉપર મુકત થયેલ હોય…

Breaking News
0

ગુરૂવારે જૂનાગઢ ભારતી આશ્રમે પૂ. ભારતી બાપુની પ્રાર્થનાસભા

જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ તા.૧૧ એપ્રિલને રવિવારનાં રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાંજલી આપવા એક પ્રાર્થનાસભાનું…

Breaking News
0

ભવનાથના બ્રહ્મલીન પૂજય ભારતી બાપુને સત્યમ સેવા મંડળ યુવક દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

ભવનાથના બ્રહ્મલીન પૂજય મહામંડલેશ્વર ભારતી બાપુ દ્વારા સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃત્તિઓમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન, સર્વ જ્ઞાતિય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, હોસ્પિટલમાં ચાલતી ભોજન સેવા, વૃદ્ધાશ્રમ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સેવાકીય…

Breaking News
0

જૂનાગઢમાં ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણ કરાયું

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો…

Breaking News
0

સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રમાણમાં જ ઓૈદ્યોગિક વપરાશ માટે ઓકિસજન જાય અને બાકીનો જથ્થો હોસ્પિટલને મળે તેની વોચ રાખવા પોલીસને આદેશ

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દી માટે દવાની સાથે-સાથે ઓક્સિજનનો સપ્લાય પણ ખૂબ મહત્વનો હોય છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલોને સતત જરૂરીયાત મૂજબનો ઓક્સિજનનો…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણને પગલે બાર એસોસિએશનની ચૂંટણી મુલત્વી

બાર એસોસિએશનની ૭ મે ર૦ર૧નાં રોજ યોજાનાર ચૂંટણી સ્થગિત કરવા આદેશ કરાયો છે. કોરોના મહામારીને લઈ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવાયો છે. દરમ્યાન નવો આદેશ ન…

Breaking News
0

વંથલી નજીક હોન્ડાઈ કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું

વંથલી તાલુકાના બાલોટ ગામના નાથાભાઈ વીરાભાઈ મકવાણા આહીર પોતાના કબજાની હોન્ડાઈ ક્રેટા કાર નં. જીજે ૧ર સીપી ૮રપ૯ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન વંથલી નજીક ફાટક પાસે રોડ સાઈડમાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે અકસ્માતે કૂવામાં પડી જતાં મૃત્યું

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે આવેલ રાજેશભાઈ જમનાદાસ વઘાસીયાની વાડીએ આવેલ કૂવા પાસે માકુબેન શામળાભાઈ મોરી (ઉ.વ. ૩ર) કપડા ધોવા માટે ગયેલા હતા અને કોઈપણ કારણસર કૂવામાં પડી જતાં તેનું ડૂબી…

Breaking News
0

વિલીંગ્ડન ડેમ, ભવનાથ વિસ્તારમાં શનિ, રવિ અને જાહેર રજાના દિવસો દરમ્યાન સહેલાણીઓને પ્રવેશ નહીં

જૂનાગઢ જિલ્લા કલકેટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી અને જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ વિલીંગ્ડન ડેમ તેમજ ભવનાથ વિસ્તારમાં શનિ, રવિના દિવસો તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન…

1 2 3 4 5 6 700