Author Abhijeet Upadhyay

Breaking News
0

પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર તેમજ ગંભીર પ્રકારનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવનાર બાહોશ અધિકારી જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મેડલ ફોર એકસલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનથી સન્માનિત કરાશે

સને ૨૦૧૮ની સાલથી ભારત સરકાર દ્વારા દેશના જુદા-જુદા રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ તપાસ સારી રીતે કરવામાં આવે તે હેતુથી ખૂબ જ સારા ઇન્વેસ્ટિગેશન માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રના…

Breaking News
0

ગાંધીનગર ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવ, એગ્રીકલ્ચર ટુરિઝમને વિકસાવવા રાજય સરકારની પ્રતિબધ્ધતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે તા.૨૭ થી ૨૯ મે દરમ્યાન આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કરી આ મહોત્સવમાં સહભાગી થઈ રહેલા અલગ-અલગ રાજ્યોના કેરીના ઉત્પાદકો અને વિક્રેતાઓને…

Breaking News
0

દ્વારકા પાસેના દ્વાદશ નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના પૂજારી ઓનલાઈન ‘રમી’નો જુગાર રમતા અને ભક્તને ધર્મનું જ્ઞાન આપતો ઓડિયો વાયરલ થતા ટોક ઓફ સૌરાષ્ટ્ર બન્યો

સ્વ.ગુલશનકુમાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જીર્ણોધાર પામેલા દ્વારકા નજીક આવેલ અને દ્વાદશ જ્યોતિલિંગ અને પૂજારી પરિવારના ઝગડા અંગે વિવાદાસ્પદ રહેલ નાગેશ્વર શિવજી મંદિરના પૂજારી અને કર્ણાટકના એક ભક્ત વચ્ચે મંદિરમાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના હેલીપેડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું સ્વાગત

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતા દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ…

Breaking News
0

દ્વારકા જીલ્લામાં “મોતના કુવા” જેવા બનાવવામાં આવતા નેશનલ હાઇવેનું બાંધકામ ઇન્ડિયન રોડ કોંગ્રેસના સલામતીના ધોરણો મુજબ કરવા રજૂઆત

પ્રગતિ પોર્ટલના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ નીચે તૈયાર થઈ રહેલ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે કે જે હિન્દુ ધર્મના મુખ્ય ચારધામ પૈકીનું એક…

Breaking News
0

પ્રભાસ-પાટણ પોલીસને રાજયનાં ડીજીપીએ સર્વોત્તમ કામગીરી માટે ગોૈરવ એવોર્ડ એનાયત કર્યો

ગીર-સોમનાથ જીલ્લાનાં પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજગીરી દિલીપગીરી ગોસ્વામીને ગાંધીનગર ખાતે પોલીસ વિભાગની સારી કામગીરી બદલ ગુજરાત ગર્વ એવોર્ડ એનાયત થયો છે. ડીજીપી દ્વારા દર વર્ષે…

Breaking News
0

કષ્ટભંજનદેવને દિવ્યવાઘા, ફુલોનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના રોજ દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવેલ હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરાયો હતો. જેનો હજારો…

Breaking News
0

અમેરિકાના ટેક્સાસની શાળામાં માર્યા ગયેલા બાળકો માટે સંવેદના દર્શાવી મદદ મોકલતા મોરારીબાપુ

ગત બે દિવસ પહેલા ટેક્સાસ રાજ્યની શાળામાં ગોળીબારની ઘટના બની જેમાં અમેરિકામાં ફરી વખત ગન કલ્ચર નું ઘાતક પરિણામ જાેવા મળ્યું છે. ટેક્સાસની એલિમેન્ટરી સ્કૂલમાં ૧૮ વર્ષિય યુવકે ર્નિદયતાપૂર્વક ગોળીબાર…

Breaking News
0

ખંભાળિયાના સલાયાનું માલવાહક વહાણ દરિયામાં ગરક : તમામ છ ખલાસીઓનો બચાવ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વહાણવટીનું ૨૮૨ ટનની કેપેસોટીનું વહાણ શુક્રવારે સવારના સમયે સલાયાથી પોરબંદર તરફ જતા કોઈ કારણસર દરિયામાં ડૂબી ગયું હતું. જાે કે તેમાં જઈ રહેલા તમામ છ…

1 490 491 492 493 494 1,355