Author Abhijeet Upadhyay

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને તા.૩૧ જુલાઇ સુધી દરીયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર-જવર ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી…

Breaking News
0

વડાલ અને ઇશાપુરને જાેડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માર્ગના હાલ બેહાલ

જૂનાગઢ પંથકના વડાલ અને ઇશાપુર ગામને જાેડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માર્ગના હાલ ખરાબ થવાનાં કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોની માંગ…

Breaking News
0

ગૌહત્યા પ્રતિબંધ મૂકવાની માંગણીના સમર્થનમાં ખંભાળિયામાં ક્રાંતિ યુવા મંચ દ્વારા આવેદન અપાયું

પુરાણકાળથી જેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જાે આપી અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે વ્યાપક માંગ કરવામાં આવી…

Breaking News
0

કચ્છના અખાતના ખાનગી બંદર મુંદ્રા બંદર ઉપરથી ઈરાનથી આવેલ અને મીઠાના કન્ટેનરમાંથી કોકેન નામનું ડ્રગ પકડાયું !

• શું ગુજરાત બીજું અગાઉનું પંજાબ બનવા તરફ જઈ રહ્યું છે ? • કચ્છનો અખાતના ખાનગી બંદરો શું ડ્રગ્સની હેરાફેરીના કેન્દ્ર ? • શું ફક્ત આ જાહેર થયેલા સિવાયના બિન…

Breaking News
0

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સેવાનું વધુ એક યોગદાન લોહાણા પરીવારની દિકરીનાં ધામધુમથી લગ્ન કરાવી આપ્યા

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી અને સેવાકીય ક્ષેત્રે ખૂબજ સારી નામના ધરાવે છે. આવી આ સંસ્થાનાં સેવાભાવી (સતત ર૪ કલાક) સેવાકીય કામોમાં…

Breaking News
0

અચલ સંપત્તિ ઉપર ૧ર વર્ષથી જેનો કબજાે હોય તે જ એનો કાનુની માલિક : સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે ગઈ કાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, અચલ સંપત્તિ ઉપર ૧ર વર્ષથી જેનો કબજાે હોય તે જ એનો કાનુની માલિક ગણાય. તો…

Breaking News
0

હથિયારધારાનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે હથિયારના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લઈ ધોરણસરની કાર્યયવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગત મુજબ એ ડીવીઝનમાં હથિયારધારા ભંગનો ગુનો દાખલ થયો હતો. આ…

Breaking News
0

રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇનમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ૮ રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી જિલ્લા-તાલુકા અને રાજ્ય સ્વાગતની ર૬પપ રજૂઆતમાંથી રર૦૬નું નિવારણ થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જાેઇએ. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોના પ્રશ્નોની રજૂઆત માટેના ઓનલાઇન જનફરિયાદ…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છનાં સાંસદ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને પ્રદેશ સંગઠન મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે…

Breaking News
0

ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરનાં નિર્માણ થવા જાેઇએ ઃ રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિગ્ટન, ેંજીછ સંઘના આંગણે નવનિર્મિત, શિલ્પયુકત શિખરબધ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત માટે તા.૨૯-૫-૨૦૨૨ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારતભરના શ્રેષ્ઠીઓ અને ેંજીછના ટ્રસ્ટ્રીઓનું મિલન કાર્યક્રમમાં આચાર્ય, રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર…

1 491 492 493 494 495 1,355