જૂનાગઢ શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં સાવ લાલીયાવાડી ચાલી રહી છે. મહાનગરપાલિકાના કોઇ અધિકારીઓ સુપરવિઝન કરતા ન હોય કોન્ટ્રાકટરો આડેધડ રીતે કામ કરીને જતા રહે છે. શહેરમાં અનેક જગ્યાએ થતા…
આખરે તંત્ર હરકતમાં આવ્યું…? જાેખમી માહોલમાં નહાતા પ્રવાસીઓને પાણીમાંથી બહાર કઢાયા ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો હોય જેને…
કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જાેઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો. બે વર્ષ પહેલાં પંદર…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારના વ્યાપક વરસાદ બાદ ગઈકાલે સવારથી વરસાદી વિરામ રહ્યો છે અને સર્વત્ર ઉઘાડ બની રહ્યો છે. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રવિવારે મુશળધાર ૧૦ ઈંચ…
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧૭મી જૂન, ૨૦૨૪ના રોજ પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના આધારે જરૂરી કાર્યવાહી…
ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં હંસ્થળ નાની સિંચાઇ યોજનાથી સામોર, કોઠા…